Thursday, 27 January 2011

Tuesday, 4 January 2011

પ્રજ્ઞા તાલીમ

આજ રોજ તારીખ ૦૪/૦૧/૨૦૧૧ બાયસેગ સ્ટુડીયો માંથી માન.હરેશભાઈ ચૌધરી, માન. દિનેશભાઈ દેસાઈ,અલ્પેશભાઈ તેમજ પિયુષભાઈ દ્વારા ગુજરાત ની ૨૫૮ શાળાના પ્રજ્ઞા વર્ગખંડના ધોરણ ૧ – ૨ તેમજ આજ શાળાના ધોરણ ૩ના શિક્ષકોને પ્રજ્ઞા વિશે ઊંડાણથી સમજ આપવામાં આવી તેમજ ધોરણ ૧ – ૨ ના શિક્ષકોના મુંઝવતા સવાલોના તલસ્પર્શી જવાબ આપી શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું.